દેવગઢ

દેવગઢ ભારત દેશમાં આવેલા ઓરિસ્સા રાજ્યમાં આવેલું મહત્વનું નગર છે. દેવગઢ દેવગઢ જિલ્લાનું મુખ્ય મથક છે.આ શહેર ૨૧.૮૫° N ૮૪.૦૩° E અક્ષાંશ-રેખાંશ પર આવેલું છે. સમુદ્ર સપાટીથી ૮૦ મીટરની ઊંચાઈ પર. દેવગઢ શહેર પૂર્વ બમંડા અથવા બમરા રજવાડુંની રાજધાની હતું. આ રજવાડાના રાજા ગંગા વામસી રાજવંશ પરિવારથી હતા. રાજા શ્રી બાસુદેવ સુધાલ દેવ (૧૮૬૯-૧૯૦૩) એક સંસ્કારી શાસક હતા. તેમના યોગદાન સાહિત્ય, શિક્ષણ અને કલા પ્રત્યે વધારે હતી. તેમનાં પુત્રએ પણ દેવગઢની સામાજિક, સાંસ્કૃતિક અને વૈજ્ઞાનિક વિકાસ માટે યોગદાન આપ્યું હતું.

દેવગઢ
—  શહેર  —
દેવગઢનું
ઓરિસ્સા અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ21°32′N 84°44′E / 21.53°N 84.73°E / 21.53; 84.73
દેશ ભારત
રાજ્યઓરિસ્સા
જિલ્લો દેવગઢ
સ્થાપના૦૧/૦૧/૧૯૯૪
વસ્તી૨૨,૩૫૦[૧][૨] (૨૦૧૧)
લિંગ પ્રમાણ૯૩૩ /
અધિકૃત ભાષા(ઓ)ઉડિયા[૧]
સમય ક્ષેત્રભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 192 metres (630 ft)

વેબસાઇટdeogarh.nic.in

વસ્તીગણતરી

દેવગઢ વસ્તીગણતરી
કુલ વસ્તી૦-૬ ઉંમરનાલિંગ ગુણોત્તરસાક્ષરતા(%)
વર્ષપુરુષસ્ત્રીકુલબાળકોપુખ્તબાળકપુરુષસ્ત્રીકુલ
૨૦૦૧[૧]૧૦,૫૧૨૯,૫૭૩૨૦,૦૮૫૨,૫૦૬૯૧૦૯૫૨૭૪.૩૯૫૯.૪૫૬૭.૨૭
૨૦૧૧[૨]૧૧,૫૬૪૧૦,૭૮૬૨૨,૩૫૦૨,૪૬૬૯૩૩૯૨૫૮૮.૫૬૭૭.૭૯૮૩.૩૬

સંદર્ભો

બાહ્ય કડીઓ