UTC+૫:૩૦

UTC+૦૫:૩૦ ભારત[૧] અને શ્રીલંકા[૨]માં વૈશ્વિક માનક સમય અથવા યુનિવર્સલ સ્ટાન્ડર્ડ ટાઇમથી ૫ કલાક અને ૩૦ મિનિટ આગળ દર્શાવવા માટે વપરાય છે.

યુટીસી+૫:૩૦ ૨૦૦૮: વાદળી (ડિસેમ્બર), નારંગી (જૂન), પીળો (પૂરા વર્ષ દરમિયાન), આછો વાદળી - સમુદ્ર વિસ્તારોમાં.

માનક સમય તરીકે (પૂરા વર્ષ દરમિયાન)

દક્ષિણ એશિયા

સંદર્ભ