હેલિકોપ્ટર

હેલિકાપ્ટર એક આકાશમાં ઉડી શકતું વાહન છે, જેને એક અથવા અધિક ક્ષૈતિજ રોટર દ્વારા ઊપરની દિશામાં ઉડાડી શકાય છે. પ્રત્યેક રોટરમાં બે કે બેથી વધુ પાંખો હોય છે. હેલિકોપ્ટરને રોટર-વિંગ વાયુયાનની શ્રેણીમાં વર્ગીકૃત કરવામાં આવ્યું છે, કે જેને વાહન સાથે જોડવામાં આવેલી પાંખો દ્વારા વાયુયાન કરતાં અલગ પાડી શકાય છે. હેલિકોપ્ટર શબ્દ ફ્રેંચ ભાષાના શબ્દ hélicoptère પરથી ઉતરી આવ્યો છે, જેને ગુસ્તાવ દે પોન્ટૉન દ-ઐમેકોર્ટ નામના વ્યક્તિએ ઇ. સ. ૧૮૬૧માં સૂચિત કર્યું હતું. આ શબ્દ પણ ગ્રીક ભાષાના શબ્દ helix/helik- (ἕλικ-) પરથી બન્યો છે, અર્થાત "કુંડલીદાર" અથવા "વળાંક લઇ શકે તેવું" તથા pteron (πτερόν) = "પાંખ".[૧][૨]

હેલિકોપ્ટર, ૧૯૨૨

રોટર પ્રણાલી

રોટર પ્રણાલી કે રોટર, હેલીકૉપ્ટર નો એક ફૂદરડી ફરતો પાંખીયા હોય છે. જે તેને ઉર્ધ્વગામી બળ આપે છે. આ પ્રણાલી ક્ષિતીજ સમાંતર લાગેલી હોય છે. કેમકે મુખ્ય રોટર ઊર્ધ્વધર બલ કે લિફ્ટ દે છે. અને આને ઊભા પણ લગાવે છે, પુચ્છ રોટર ની જેમ, જે તેને ક્ષિતીજ સમાંતર બળ આપે છે, ટૉર્ક પ્રભાવ ની પ્રતિક્રિયા ને રોકવા માટે રોટર માં એક એક માસ્ટ કે દંડ, એક ચક્રનિય હબ અને રોટર પાંખ હોય છે.

પ્રયોગ

સંદર્ભ