હર્ષદ
ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ
હર્ષદ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા કલ્યાણપુર તાલુકામાં આવેલું એક ગામ છે. હર્ષદ ગામના લોકો મુખ્યત્વે યાત્રાળુઓ અને પ્રવાસનની આવક તથા માછીમારી પર નભે છે. આ એક યાત્રાધામ હોવાથી અહીં યાત્રાળુઓ તથા પ્રવાસીઓને સુખાકારી અને યાદગીરીરૂપ ચીજવસ્તુઓનાં વેંચાણનો વ્યવસાય ખીલ્યો છે.
હર્ષદ | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 21°50′35″N 69°22′07″E / 21.843096°N 69.368527°E |
દેશ | ![]() |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | દેવભૂમિ દ્વારકા |
તાલુકો | કલ્યાણપુર |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેતપેદાશ |
મા હરસિદ્ધભવાનીના નામ પરથી આ ગામનું નામ હર્ષદ પડેલું છે. ગાંધવી અને હર્ષદ આ બે ગામો એક્બીજાની બિલકુલ નજીક આવેલાં ગામો છે. આ ગામમાં કોયલા ડુંગરવાળી મા હરસિદ્ધભવાનીનું વિશ્વ પ્રસિદ્ધ મંદિર આવેલું છે.
ચિત્ર ગેલેરી
- કોયલા ડુંગર પરનું હર્ષદ મંદિર.
- હર્ષદ મંદિરની દિવાલો પરનું પ્રાચિન શિલ્પકામ.
- હર્ષદ મંદિરની દિવાલો પરનું પ્રાચિન શિલ્પકામ.
- હર્ષદ મંદિરની દિવાલો પરનું પ્રાચિન શિલ્પકામ.
- મંદિર પાસેથી અરબી સમૂદ્રનું દૃશ્ય.
- હર્ષદનું વિહંગદૃશ્ય.
- મિયાણીગામ અને હર્ષદને જોડતો, હર્ષદની ખાડી પરનો પૂલ.
બાહ્ય કડીઓ
🔥 Top keywords: મુંબઈમુખપૃષ્ઠરાશીવિશેષ:શોધબકરી ઈદઢાંચો:Main articleસંત કબીરભારતનું બંધારણસમાનાર્થી શબ્દોમિઆ ખલીફાગુજરાતના જિલ્લાઓઢાંચો:Lcઢાંચો:Special charactersસોનુંભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોગુજરાતી ભાષાગુજરાતસુરતરાજસ્થાનનરસિંહ મહેતાસિંધુઉદકજનનરેન્દ્ર મોદીભારતશ્રીમદ્ ભગવદ્ ગીતાગુજરાતી અંકઝવેરચંદ મેઘાણીઅમદાવાદદિલ્હીમહાત્મા ગાંધીઢાંચો:Pp-semi-indefઢાંચો:Infobox language/codelistભારતનો ઇતિહાસગંગાસતીઝારખંડલોખંડમહારાજ લાયબલ કેસઢાંચો:Pp-protectedગુજરાતી સાહિત્યકારોની યાદી