સોનાક્ષી સિંહા

ભારતીય ફિલ્મ અભિનેત્રી અને ગાયક

સોનાક્ષી સિંહા[૧][૨] ભારતીય અભિનેત્રી અને મૉડેલ છે. તેણી ભારતીય ફિલ્મ અભિનેતા અને રાજકારણી શત્રુઘન સિંહાની પુત્રી છે.

સોનાક્ષી સિંહા
જન્મ૨ જૂન ૧૯૮૭ Edit this on Wikidata
મુંબઈ Edit this on Wikidata
વ્યવસાયઅભિનેતા, મોડલ, ફિલ્મ અભિનેતા Edit this on Wikidata
માતા-પિતા
  • શત્રુઘ્ન સિન્હા Edit this on Wikidata
  • Poonam Sinha Edit this on Wikidata
કુટુંબLuv Sinha Edit this on Wikidata

જીવનયાત્રા

કારકિર્દી

સોનાક્ષી સિંહાએ તેની કારકિર્દી લૅકમે ફૅશન વીક ૨૦૦૮ દરમિયાન રૅમ્પ પર ચાલીને મૉડેલ તરીકે શરૂ કરી હતી[૩] અને ત્યાર બાદ ફરીથી ફૅશન વીક ૨૦૦૯માં પણ આવી હતી.[૩] તેણીએ તેની અભિનય કારકીર્દિની શરૂઆત સલમાન ખાન સાથે દબંગ ફિલ્મથી કરી હતી.[૪] દબંગ ફિલ્મ એ બૉલિવૂડની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મોમાં સ્થાન પામે છે.[૫]

અંગત જીવન

સોનાક્ષી સિંહાનો જન્મ મુંબઇનાં શ્રીવાસ્તવ (કાયસ્થ) પરિવારમાં થયો હતો. તેણી અભિનેતા અને રાજકારણી એવાં શત્રુઘન સિંહા અને પૂનમ સિંહાની પુત્રી છે.[૬] તેણીને બે ભાઈ નામે લવ સિંહા અને કુશ સિંહા છે.

ફિલ્મયાત્રા

વર્ષનામભૂમિકાઅન્ય નોંધ
૨૦૧૦દબંગરજ્જો પાંડેશ્રેષ્ઠ મહિલા પદાર્પણ માટે ફિલ્મફેર પુરસ્કાર
૨૦૧૨રાઉડી રાઠોરપારો
૨૦૧૨જોકરદિવા
૨૦૧૨ઓ.એમ.જી.: ઓહ માય ગોડ!પોતે"ગો ગો ગોવિંદા" ગીતમાં ખાસ દેખાવમાં
૨૦૧૨સન ઓફ સરદારસુખમિત
૨૦૧૨દબંગ ૨રજ્જો પાંડે
૨૦૧૩હિમ્મતવાલા"થેન્ક ગોડ ઇટ્સ ફ્રાયડે" ગીતમાં ખાસ દેખાવમાં
૨૦૧૩લૂટેરારાનીરજુઆત: ૫ જુલાઇ ૨૦૧૩
૨૦૧૩વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઇ ૨યાસમીન ઠાકુરરજુઆત: ૮ ઓગસ્ટ ૨૦૧૩)
૨૦૧૩બુલેટ રાજારજુઆત: ૬ સપ્ટેમ્બર ૨૦૧૩)
૨૦૧૩રૅમ્બો રાજકુમારરજુઆત: ૧૫ નવેમ્બર ૨૦૧૩)
2014હોલીડે અ સોલ્જર ઇસ નેવર ઑફ ડ્યૂટીસાઈબા થાપર
2014એકશન જેકસન કુશી
2014લિંગા મણિ ભરાથી
2015તેવર રાધિકા મિશ્રા
2015ઓલ ઇસ વેલપોતાની
2016અકિરાઅકિરા
2016 ફોર્સ 2 કમલજીત કૌર

પુરસ્કારો અને નામાંકન

વર્ષપુરસ્કારશ્રેણીફિલ્મપરિણામ
૨૦૧૧અપ્સરા ફિલ્મ & ટેલિવિઝન પ્રોડ્યુસર્સ ગિલ્ડ અવોર્ડસ્શ્રેષ્ઠ મહિલા પદાર્પણ[૭]દબંગWon
ફિલ્મફેર પુરસ્કારોશ્રેષ્ઠ મહિલા પદાર્પણ[૮]Won
The Global Indian Film and TV HonoursMost Promising Fresh New Face- Female[૯]Won
International Indian Film Academy AwardsStar Debut of the Year – Female[૧૦]Won
Lions Gold AwardsFavourite Debutant Actress[૧૧]Won
Lions Favourite Actress[૧૧]Won
Star Screen AwardsMost Promising Newcomer - Female[૧૨]Won
Stardust AwardsSuperstar of Tomorrow - Female[૧૩]Won
Zee Cine AwardsBest Female Debut[૧૪]Won
FICCI Frames Excellence AwardsBest Debut Actress[૧૫][૧૬]Won
Aaj Tak AwardsBest Debutante Actress[૧૭]Won
Dadasaheb Phalke AwardsBest Debutant Actor - Female[૧૮]Won
Bollywood Hungama Surfers Choice Movie AwardsBest Debut Actress[૧૯]Won
2012ETC Business AwardsHighest Grossing Actress[૨૦]Multiple FilmsWon


સંદર્ભ

બાહ્ય કડીઓ