સેલહર્સ્ટ પાર્ક

સેલહર્સ્ટ પાર્ક,[૨] ઇંગ્લેન્ડનાં લન્ડન સ્થિત એક ફૂટબોલ મેદાન છે. આ ક્રિસ્ટલ પેલેસ ફૂટબોલ ક્લબનું ઘરેલુ મેદાન છે, જે ૨૬,૨૫૫ લોકોની બેઠક ક્ષમતા ધરાવે છે.[૩]

સેલહર્સ્ટ પાર્ક
નકશો
પૂર્ણ નામસેલહર્સ્ટ પાર્ક
સ્થાનલન્ડન,
ઇંગ્લેન્ડ
અક્ષાંશ-રેખાંશ51°23′54″N 0°5′8″W / 51.39833°N 0.08556°W / 51.39833; -0.08556 0°5′8″W / 51.39833°N 0.08556°W / 51.39833; -0.08556
માલિકક્રિસ્ટલ પેલેસ ફૂટબોલ ક્લબ
બેઠક ક્ષમતા૨૬,૨૫૫[૧]
મેદાન માપ૧૧૦ x ૭૪ યાર્ડ
સપાટી વિસ્તારઘાસ
બાંધકામ
ખાત મૂર્હત૧૯૨૨
બાંધકામ૧૯૨૪
બાંધકામ ખર્ચ£ ૩૦,૦૦૦
ભાડુઆતો
ક્રિસ્ટલ પેલેસ ફૂટબોલ ક્લબ

સંદર્ભ

બાહ્ય કડીઓ