સુરત હવાઈ મથક

સુરત આંતરરાષ્ટ્રીય હવાઈ મથક અથવા સુરત આંતરરાષ્ટ્રીય વિમાનમથક[૪] ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા સુરત જિલ્લાના મુખ્ય મથક સુરત શહેરમાં આવેલ છે. આ વિમાનમથક શહેરથી દક્ષિણ-પશ્ચિમ દિશામાં આવેલા મગદલ્લા વિસ્તારમાં આવેલું છે.

સુરત આંતરરાષ્ટ્રીય હવાઈ મથક
  • IATA: STV
  • ICAO: VASU
સારાંશ
હવાઇમથક પ્રકારજાહેર
માલિક/સંચાલકએરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા
વિસ્તારસુરત
સ્થાનસુરત, ગુજરાત, ભારત
ઉંચાઈ (સમુદ્ર તળથી સરેરાશ)૧૬ ft / 5 m
અક્ષાંશ-રેખાંશ21°7′3.57″N 072°44′42.93″E / 21.1176583°N 72.7452583°E / 21.1176583; 72.7452583
વેબસાઈટSurat Airport - AAI
નકશાઓ
STV is located in ગુજરાત
STV
STV
નકશો
રનવે
રનવે દિશાલંબાઈસપાટી
ફીટમીટર
04/22૯,૫૩૦૨,૯૦૫ડામર
આંકડાઓ (એપ્રિલ ૨૦૨૨ – માર્ચ ૨૦૨૩)
પ્રવાસીઓ1,239,913 (Increase 32.8%)
હવાઇજહાજ આવાગમન14,462 (Increase 38.7%)
માલસામાન પરિવહન4,985 (Decrease 1.8%)
સ્ત્રોત: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા[૧][૨][૩]
સુરત હવાઇમથકનો અંદરનો વિસ્તાર

હવાઇમથકની સાથે તેમાં હવાઇજહાજ તાલીમ શાળા પણ આવેલી છે.[૫][૬]

સેવાઓ

AirlinesDestinations
એર ઇન્ડિયા ભુવનેશ્વર, દિલ્હી, ગોઆ, હૈદરાબાદ, કોલકાતા
એર ઇન્ડિયા એક્સપ્રેસ શારજાહ
ગો ફર્સ્ટ બેંગ્લોર, દિલ્હી, કોલકાતા[૭]
ઇન્ડિગો બેંગ્લોર, ચેન્નઈ, કોઇમ્બત્તુર, દિલ્હી, ગોઆ, હૈદરાબાદ, ઈન્દોર, જયપુર, કોચી, કોલકાતા
સ્પાઇસ જેટ ભાવનગર, દિલ્હી, ગોઆ, જયપુર, મુંબઈ, કોલકાતા
સ્ટાર એર અજમેર, બેલગાવ

સંદર્ભ