સિટી ઓફ માન્ચેસ્ટર સ્ટેડિયમ

સિટી ઓફ માન્ચેસ્ટર સ્ટેડિયમ ઇંગ્લેન્ડનાં માન્ચેસ્ટર સ્થિત એક ફૂટબોલ મેદાન છે. આ માન્ચેસ્ટર સિટી ફૂટબૉલ ક્લબનું ઘરેલુ મેદાન છે, જે ૪૭,૮૦૫ [૪] લોકોની બેઠક ક્ષમતા ધરાવે છે. સ્પોન્સરશિપ કારણ ના, તે ઇતિહાદ સ્ટેડિયમ તરીકે ઓળખાય છે.[૭]

સિટી ઓફ માન્ચેસ્ટર સ્ટેડિયમ

ਯੂਈਏਫਏ ਸ਼੍ਰੇਣੀ ੪ ਸਟੇਡੀਅਮ[૧]
નકશો
સ્થાનમાન્ચેસ્ટર
ઇંગ્લેન્ડ
માલિકમાન્ચેસ્ટર સિટી કાઉન્સિલ
સંચાલકમાન્ચેસ્ટર સિટી ફૂટબૉલ ક્લબ
ખાસ બેઠકો૬૮
બેઠક ક્ષમતા૪૭,૮૦૫ [૪]
੪੫,੫੦੦ – ਯੂਈਏਫਏ ਦੇ ਮੈਚ[૫]
મેદાન માપ૧૦૫ X ૬૮ મીટર
(૧૧૫ X ૭૫ યાર્ડ)[૬]
સપાટી વિસ્તારઘાસ
બાંધકામ
ખાત મૂર્હત૧૨ ડિસેમ્બર ૧૯૯૯[૨]
શરૂઆત૨૫ જુલાઈ ૨૦૦૨
વિસ્તૃત૨૦૦૨–૨૦૦૩
બાંધકામ ખર્ચ£ ૧૧,૨૦,૦૦,૦૦૦ [૩]
સ્થપતિઅરુપ ગ્રુપ
બાંધકામ એન્જિનિયરઅરુપ ગ્રુપ
ભાડુઆતો
માન્ચેસ્ટર સિટી ફૂટબૉલ ક્લબ (૨૫૦ વર્ષના લીઝ)

સંદર્ભ

બાહ્ય કડીઓ