શ્રેણી:મેના-કાબર કુટુંબ

અહીં મેના-કાબર કુટુંબનાં પક્ષીઓની માહિતી છે.ગુજરાતમાં મેના-કાબર કુટુંબમાં નિચેનાં પક્ષીઓનો સમાવેશ થાય છે.

અંગ્રેજી નામગુજરાતી નામવિસ્તાર
ગ્રે હેડેડ મૈનાપવાઇ મેનાગુજરાતમાં શ્થાનિક.
બ્લેક કેસ્ટેડ મૈનાબબ્બાઇ(બ્રાહ્મીની મેના)ગુજરાતમાં શ્થાનિક.
રોઝી પેસ્ટરવૈયુંશિયાળુ યાયાવર પક્ષીઓ.
સ્ટાર્ટલીંગતેલીયું વૈયુંશિયાળુ યાયાવર પક્ષીઓ,બહુજ ઓછું દેખાય છે.
કોમન મેનાકાબરગુજરાતમાં શ્થાનિક.
બેન્ક મૈનાશિરાજી કાબરગુજરાતમાં શ્થાનિક.
જંગલ મૈનાવન કાબરવન્યપ્રદેશ માં જોવા મળે.

શ્રેણી "મેના-કાબર કુટુંબ" ના પાનાં

આ શ્રેણીમાં કુલ ૩ પૈકીનાં નીચેનાં ૩ પાનાં છે.