શ્રાવણ
હિન્દુ તારિખિયાના એક મહિનાનું નામ
શ્રાવણ હિંદુ વૈદિક પંચાગ-વિક્રમ સંવતનો દશમો મહિનો છે. આ મહિના પહેલાં અષાઢ મહિનો હોય છે, જ્યારે ભાદરવો મહિનો આ મહિના પછી આવતો મહિનો છે. આ હિંદુ વૈદિક પંચાગ-શક સંવતનો પાંચમો મહિનો છે. આ મહિના પહેલાં અષાઢ મહિનો હોય છે, જ્યારે ભાદરવો મહિનો આ મહિના પછી આવતો મહિનો છે.
શ્રાવણ | |
---|---|
![]() રક્ષાબંધનના તહેવાર પર રાખડી બાંધતી બહેન | |
કેલેન્ડર | હિંદુ પંચાંગ |
મહિના ક્રમાંક | ૧૦ |
ઋતુ | ચોમાસું |
સંબંધિત ગ્રેગોરિયન મહિનો | જુલાઈ-ઓગસ્ટ |
મહત્વના દિવસો |
|
શ્રાવણ મહિનામાં આવતા તહેવારો
- વિક્રમ સંવત શ્રાવણ સુદ અગિયારસ: પુત્રદા એકાદશી
- વિક્રમ સંવત શ્રાવણ સુદ પૂનમ: રક્ષાબંધન
- વિક્રમ સંવત શ્રાવણ વદ ચોથ: બોળચોથ
- વિક્રમ સંવત શ્રાવણ વદ પાંચમ: નાગ પાંચમ
- વિક્રમ સંવત શ્રાવણ વદ છઠ: રાંધણ છઠ
- વિક્રમ સંવત શ્રાવણ વદ સાતમ: શીતળા સાતમ
- વિક્રમ સંવત શ્રાવણ વદ આઠમ: જન્માષ્ટમી
- વિક્રમ સંવત શ્રાવણ વદ નોમ: પારણા નોમ
🔥 Top keywords: મુંબઈમુખપૃષ્ઠરાશીવિશેષ:શોધબકરી ઈદઢાંચો:Main articleસંત કબીરભારતનું બંધારણસમાનાર્થી શબ્દોમિઆ ખલીફાગુજરાતના જિલ્લાઓઢાંચો:Lcઢાંચો:Special charactersસોનુંભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોગુજરાતી ભાષાગુજરાતસુરતરાજસ્થાનનરસિંહ મહેતાસિંધુઉદકજનનરેન્દ્ર મોદીભારતશ્રીમદ્ ભગવદ્ ગીતાગુજરાતી અંકઝવેરચંદ મેઘાણીઅમદાવાદદિલ્હીમહાત્મા ગાંધીઢાંચો:Pp-semi-indefઢાંચો:Infobox language/codelistભારતનો ઇતિહાસગંગાસતીઝારખંડલોખંડમહારાજ લાયબલ કેસઢાંચો:Pp-protectedગુજરાતી સાહિત્યકારોની યાદી