શ્યામ સાધુ
ગુજરાતી સાહિત્યકાર, ગઝલકાર
શ્યામ સાધુ (મૂળ નામ: શામળદાસ મૂળદાસ સોલંકી) (૧૫ જૂન, ૧૯૪૧ - ૧૬ ડિસેમ્બર, ૨૦૦૧) ગુજરાતી સાહિત્યકાર હતા.[૧] તેમણે મુખ્યત્વે ગઝલ સર્જન કર્યું હતું.
શ્યામ સાધુ | |
---|---|
જન્મ | ૧૫ જૂન ૧૯૪૧ ![]() જુનાગઢ ![]() |
મૃત્યુ | ૧૬ ડિસેમ્બર ૨૦૦૧ ![]() |
વ્યવસાય | કવિ ![]() |
જીવન
તેમનું વતન જુનાગઢ હતું અને તેઓએ મેટ્રીક સુધીનો અભ્યાસ કરેલો.
સર્જન
યયાવરી તેમનો પ્રથમ ગઝલસંગ્રહ છે, જે ૧૯૭૨માં બહાર પડેલો, ત્યારે આ યુવાકવિ પ્રત્યે સાહિત્યકારોનું ધ્યાન ખેંચાયેલું. આ ઉપરાંત થોડાં બીજાં ઇન્દ્રધનુષ્ય અને આત્મકથાનાં પાનાંમાં કવિ-સર્જક તરીકેની તેમની મુદ્રાઓ ઊપસી આવેલી. ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા સંજુ વાળા સંપાદિત તેમનું સમગ્ર કાવ્યસર્જન ઘર સામે સરોવર નામે પ્રકાશિત થયું છે.
સંદર્ભ
બાહ્ય કડીઓ
- શ્યામ સાધુ ગુજલિટ પર.
🔥 Top keywords: મુંબઈમુખપૃષ્ઠરાશીવિશેષ:શોધબકરી ઈદઢાંચો:Main articleસંત કબીરભારતનું બંધારણસમાનાર્થી શબ્દોમિઆ ખલીફાગુજરાતના જિલ્લાઓઢાંચો:Lcઢાંચો:Special charactersસોનુંભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોગુજરાતી ભાષાગુજરાતસુરતરાજસ્થાનનરસિંહ મહેતાસિંધુઉદકજનનરેન્દ્ર મોદીભારતશ્રીમદ્ ભગવદ્ ગીતાગુજરાતી અંકઝવેરચંદ મેઘાણીઅમદાવાદદિલ્હીમહાત્મા ગાંધીઢાંચો:Pp-semi-indefઢાંચો:Infobox language/codelistભારતનો ઇતિહાસગંગાસતીઝારખંડલોખંડમહારાજ લાયબલ કેસઢાંચો:Pp-protectedગુજરાતી સાહિત્યકારોની યાદી