આકાર સૂત્ર ચલ નિયમિત ત્રિકોણ 1 4 3 s 2 {\displaystyle {\frac {1}{4}}{\sqrt {3}}s^{2}\,\!} s {\displaystyle s} એ ત્રિકોણની એક બાજુની લંબાઈ જ છે.ત્રિકોણ s ( s − a ) ( s − b ) ( s − c ) {\displaystyle {\sqrt {s(s-a)(s-b)(s-c)}}\,\!} s {\displaystyle s} એ અર્ધ પરિમિતિ છે, a {\displaystyle a} , b {\displaystyle b} અને c {\displaystyle c} એ દરેક બાજુની લંબાઈ છે.ત્રિકોણ 1 2 a b sin ( C ) {\displaystyle {\tfrac {1}{2}}ab\sin(C)\,\!} a {\displaystyle a} અને b {\displaystyle b} એ કોઈ પણ બે બાજુઓ, અને C {\displaystyle C} એ તેમની વચ્ચેનો ખૂણો છે.ત્રિકોણ 1 2 b h {\displaystyle {\tfrac {1}{2}}bh\,\!} b {\displaystyle b} અને h {\displaystyle h} અનુક્રમે પાયો અને વેધ (જેને પાયા ને લંબ રૂપે માપવામાં આવે છે) છે.ચોરસ s 2 {\displaystyle s^{2}\,\!} s {\displaystyle s} એ ચોરસ ની લંબાઈ છે.લંબચોરસ l w {\displaystyle lw\,\!} l {\displaystyle l} અને w {\displaystyle w} અનુક્રમે લંબચોરસ ની લંબાઈ અને પહોળાઈ છે..સમચતુર્ભુજ 1 2 a b {\displaystyle {\tfrac {1}{2}}ab} a {\displaystyle a} અને b {\displaystyle b} એ સમચતુર્ભુજનાં બન્ને વિકર્ણૉ(diagonals)ની લંબાઈ છે.સમાંતર બાજુ ચતુષ્કોણ b h {\displaystyle bh\,\!} b {\displaystyle b} એ પાયાની લંબાઈ છે અને h {\displaystyle h} એ લંબ ઉચાઈ છે.સમાંતર બાજુ ચતુષ્કોણ 1 2 ( a + b ) h {\displaystyle {\tfrac {1}{2}}(a+b)h\,\!} a {\displaystyle a} અને b {\displaystyle b} એ સમાંત્તર બાજુઓની લંબાઈ છે અને h {\displaystyle h} એ બે સમાંત્તર બાજુઓ વચ્ચેનુ અંતર છે.નિયમિત ષટ્કોણ 3 2 3 s 2 {\displaystyle {\frac {3}{2}}{\sqrt {3}}s^{2}\,\!} s {\displaystyle s} એ ષટ્કોણની એક બાજુની લંબાઈ છે.નિયમિત અષ્ટકોણ 2 ( 1 + 2 ) s 2 {\displaystyle 2(1+{\sqrt {2}})s^{2}\,\!} s {\displaystyle s} એ અષ્ટકોણની એક બાજુની લંબાઈ છે.બહુકોણ 1 4 n l 2 ⋅ cot ( π / n ) {\displaystyle {\frac {1}{4}}nl^{2}\cdot \cot(\pi /n)\,\!} l {\displaystyle l} એ બાજુની લંબાઈ છે અને n {\displaystyle n} એ બાજુઓની સંખ્યા છે.નિયમિત બહુકોણ 1 4 n p 2 ⋅ cot ( π / n ) {\displaystyle {\frac {1}{4n}}p^{2}\cdot \cot(\pi /n)\,\!} p {\displaystyle p} એ પરિમિતિ છે અને n {\displaystyle n} એ બાજુઓની સંખ્યા છે.નિયમિત બહુકોણ 1 2 n R 2 ⋅ sin ( 2 π / n ) = n r 2 tan ( π / n ) {\displaystyle {\frac {1}{2}}nR^{2}\cdot \sin(2\pi /n)=nr^{2}\tan(\pi /n)\,\!} R {\displaystyle R} એ બહુકોણને બહારથી આન્તરતા વર્તુળની ત્રિજયા છે, r {\displaystyle r} એ બહુકોણની અન્દરના વર્તુળની ત્રિજયા છે, અને n {\displaystyle n} એ બાજુઓની સન્ખ્યા છે.નિયમિત બહુકોણ 1 2 a p {\displaystyle {\tfrac {1}{2}}ap\,\!} a {\displaystyle a} is the apothem , or એ બહુકોણની અન્દરના વર્તુળની ત્રિજયા છે અને p {\displaystyle p} એ બહુકોણની પરિમિતિ છે.વર્તુળ π r 2 or π d 2 4 {\displaystyle \pi r^{2}\ {\text{or}}\ {\frac {\pi d^{2}}{4}}\,\!} r {\displaystyle r} એ ત્રિજ્યા અને d {\displaystyle d} એ વ્યાસ છે.વર્તુળનો ભાગ 1 2 r 2 θ {\displaystyle {\tfrac {1}{2}}r^{2}\theta \,\!} r {\displaystyle r} અને θ {\displaystyle \theta } એ અનુક્રમે ત્રિજ્યા અને ખૂણૉ ( રેડિયન્સ(radians) માં) છે.ઉપવલય π a b {\displaystyle \pi ab\,\!} a {\displaystyle a} અને b {\displaystyle b} એ અનુક્રમે મુખ્ય અને ગૌણ અક્ષ (ધરીઓ) છે.નળાકાર 2 π r ( r + h ) {\displaystyle 2\pi r(r+h)\,\!} r {\displaystyle r} અને h {\displaystyle h} એ અનુક્રમે ત્રિજ્યા અને લંબાઇ છે.નળાકાર (બન્ને છેડા વિના) 2 π r h {\displaystyle 2\pi rh\,\!} r {\displaystyle r} અને h {\displaystyle h} એ અનુક્રમે ત્રિજ્યા અને લંબાઇ છે.શંકુ π r ( r + l ) {\displaystyle \pi r(r+l)\,\!} r {\displaystyle r} અને l {\displaystyle l} એ અનુક્રમે ત્રિજ્યા અને વેધ છે.શંકુ (પાયા વિના) π r l {\displaystyle \pi rl\,\!} r {\displaystyle r} અને l {\displaystyle l} એ અનુક્રમે ત્રિજ્યા અને વેધ છે.ગોળો 4 π r 2 or π d 2 {\displaystyle 4\pi r^{2}\ {\text{or}}\ \pi d^{2}\,\!} r {\displaystyle r} અને d {\displaystyle d} એ અનુક્રમે ત્રિજ્યા અને વ્યાસ છે.ઘન ઉપવલય (ellipsoid) See the article .પિરામિડ B + P L 2 {\displaystyle B+{\frac {PL}{2}}\,\!} B {\displaystyle B} એ પાયાનુ ક્ષેત્રફળ છે, P {\displaystyle P} એ પાયાની પરિમિતિ અને L {\displaystyle L} એ વેધ છે.ચોરસથી વર્તુળાકારમાં પરિવર્તન 4 π A {\displaystyle {\frac {4}{\pi }}A\,\!} A {\displaystyle A} એ ચોરસનું ક્ષેત્રફળ છે.વર્તુળાકારથી ચોરસમાં પરિવર્તન 1 4 C π {\displaystyle {\frac {1}{4}}C\pi \,\!} C {\displaystyle C} એ વર્તુળાકારનું ક્ષેત્રફળ છે.