વણાકબોરી તાપ વિદ્યુત કેન્દ્ર

તાપ વિદ્યુત કેન્દ્ર

વણાકબોરી તાપ વિદ્યુત કેન્દ્ર ગુજરાત રાજ્યમાં આવેલું કોલસા વડે સંચાલિત વિદ્યુત ઉત્પાદન કેન્દ્ર છે. તે મહીસાગર જિલ્લામાં મહી નદી પર વણાકબોરી ગામ નજીક આવેલું છે. આ કેન્દ્રમાં સાત એકમો છે, જે દરેક ૨૧૦ મેગાવોટની ક્ષમતા ધરાવે છે.[૧]

વણાકબોરી તાપ વિદ્યુત કેન્દ્ર
નકશો
દેશભારત
સ્થાનવણાકબોરી, મહીસાગર, ગુજરાત
અક્ષાંશ-રેખાંશ22°52′34″N 73°21′38″E / 22.8762°N 73.3606°E / 22.8762; 73.3606 73°21′38″E / 22.8762°N 73.3606°E / 22.8762; 73.3606
સ્થિતિસક્રિય
પ્રકલ્પ શરૂઆત૧૯૮૨
માલિકGSECL
સંચાલકોગુજરાત સ્ટેટ ઇલેકટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ
થર્મલ પાવર સ્ટેશન
મુખ્ય બળતણકોલસો
પાવર ઉત્પાદન
Units operational૭ X ૨૧૦ મેગાવોટ અને ૧x૮૦૦ મેગાવોટ
ક્ષમતા૨,૨૭૦ મેગાવોટ
બાહ્ય કડીઓ
વેબસાઇટgsecl.in
તબક્કોએકમ સંખ્યાસ્થાપિત ક્ષમતા (MW)કાર્યરત તારીખસ્થિતિ
તબક્કો-I૨૧૦માર્ચ ૧૯૮૨ચાલુ
તબક્કો-I૨૧૦જાન્યુઆરી ૧૯૮૩ચાલુ
તબક્કો-I૨૧૦માર્ચ ૧૯૮૪ચાલુ
તબક્કો-I૨૧૦માર્ચ ૧૯૮૬ ચાલુ
તબક્કો-I૨૧૦સપ્ટેમ્બર ૧૯૮૬ચાલુ
તબક્કો-I૨૧૦નવેમ્બર ૧૯૮૭ચાલુ
તબક્કો-II૨૧૦ડિસેમ્બર ૧૯૯૮ચાલુ
તબક્કો III૮૦૦-બાંધકામ હેઠળ ‍‍‍‍(૧૨ ઓક્ટોબર ૨૦૧૯ના રોજ પૂર્ણ)
કુલ૨૨૭૦

GSECL એ તાજેતરમાં BHELને ૮૦૦ મેગાવોટનું નવું એકમ સ્થાપવા માટેનો પ્રકલ્પ આપેલો છે.[૨]

સંદર્ભ