લાયલ એબ્બોઉડ

લાયલ મોઉની એબ્બોઉડ (Arabic: ليال عبود:[layāl ˈabˈboud]}}; જન્મ ૧૫ મે, ૧૯૮૨) મુસ્લિમ લેબનીઝ પોપ ગાયક, લોક સંગીત મનોરંજનકાર, ધ્વનિ-ગીતકાર કવિ, કોન્સર્ટ નૃત્યાંગના, ફિટ મોડેલ, માનવતાવાદી અને ઉદ્યોગપતિ છે.[૧][૨][૩]

સંદર્ભ