લાતૂર જિલ્લો
લાતૂર જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યનો મહત્વનો જિલ્લો છે. લાતૂર આ જિલ્લાનું મુખ્ય મથક છે.લાતૂર જિલ્લામાં નીચેની યાદી મુજબ ૧૦ (દસ) તાલુકાઓ આવેલા છે.
લાતૂર જિલ્લાના તાલુકાઓ
- અહમદપુર તાલુકો
- ઉદગીર તાલુકો
- ઔસા તાલુકો
- ચાકુર તાલુકો
- જળકોટ તાલુકો
- દેવણી તાલુકો
- નિલંગા તાલુકો
- રેણાપુર તાલુકો
- લાતૂર તાલુકો
- શિરુર (અનંતપાળ) તાલુકો
🔥 Top keywords: મુંબઈમુખપૃષ્ઠરાશીવિશેષ:શોધબકરી ઈદઢાંચો:Main articleસંત કબીરભારતનું બંધારણસમાનાર્થી શબ્દોમિઆ ખલીફાગુજરાતના જિલ્લાઓઢાંચો:Lcઢાંચો:Special charactersસોનુંભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોગુજરાતી ભાષાગુજરાતસુરતરાજસ્થાનનરસિંહ મહેતાસિંધુઉદકજનનરેન્દ્ર મોદીભારતશ્રીમદ્ ભગવદ્ ગીતાગુજરાતી અંકઝવેરચંદ મેઘાણીઅમદાવાદદિલ્હીમહાત્મા ગાંધીઢાંચો:Pp-semi-indefઢાંચો:Infobox language/codelistભારતનો ઇતિહાસગંગાસતીઝારખંડલોખંડમહારાજ લાયબલ કેસઢાંચો:Pp-protectedગુજરાતી સાહિત્યકારોની યાદી