રામોસણા
ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ
રામોસણા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા મહેસાણા જિલ્લાના મહેસાણા તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ડાંગર, બાજરી, તમાકુ, બટાટા, શક્કરીયાં તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
રામોસણા | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 23°36′46″N 72°22′44″E / 23.6128°N 72.379°E |
દેશ | ![]() |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | મહેસાણા |
તાલુકો | મહેસાણા |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેતપેદાશો | ડાંગર, બાજરી, તમાકુ, બટાટા, શક્કરીયાં, શાકભાજી |
વસ્તીને ધ્યાનમાં લઈને ઇ.સ. ૨૦૧૭માં રામોસના ગ્રામ પંચાયતનું વિભાજન કરી રામોસણા અને રામોસણા એન.એ. (તિરૂપતિ તુલસી બંગલોઝ) એમ બે ગ્રામ પંચાયત બનાવવામાં આવી હતી.[૧][૨]
ઇ.સ. ૨૦૧૮માં અંદાજે ૧૫ કરોડના ખર્ચે રેલવે અન્ડરબ્રિજનું બાંધકામ કરવામાં આવ્યું હતું.[૩]
સંદર્ભો
🔥 Top keywords: મુંબઈમુખપૃષ્ઠરાશીવિશેષ:શોધબકરી ઈદઢાંચો:Main articleસંત કબીરભારતનું બંધારણસમાનાર્થી શબ્દોમિઆ ખલીફાગુજરાતના જિલ્લાઓઢાંચો:Lcઢાંચો:Special charactersસોનુંભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોગુજરાતી ભાષાગુજરાતસુરતરાજસ્થાનનરસિંહ મહેતાસિંધુઉદકજનનરેન્દ્ર મોદીભારતશ્રીમદ્ ભગવદ્ ગીતાગુજરાતી અંકઝવેરચંદ મેઘાણીઅમદાવાદદિલ્હીમહાત્મા ગાંધીઢાંચો:Pp-semi-indefઢાંચો:Infobox language/codelistભારતનો ઇતિહાસગંગાસતીઝારખંડલોખંડમહારાજ લાયબલ કેસઢાંચો:Pp-protectedગુજરાતી સાહિત્યકારોની યાદી