મોહમ્મદ અઝહરુદ્દીન

ભારતીય ક્રિકેટ ખેલાડી

મોહમ્મદ અઝહરુદ્દીન audio speaker iconpronunciation  (જન્મ ૮ ફેબ્રુઆરી ૧૯૬૩) પૂર્વ ભારતીય ક્રિકેટ કપ્તાન અને રાજકારણી છે. તે મધ્યમ ક્રમના બેટ્સમેન અને ૧૯૯૦ના દાયકામાં ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન હતા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષમાંથી તેઓ મોરાદાબાદ લોક સભાની બેઠક પર ચૂંટાઇ આવ્યા હતા.[૨]

મોહમ્મદ અઝહરુદ્દીન
મોહમ્મદ અઝહરુદ્દીન
અંગત માહિતી
પુરું નામમોહમ્મદ અઝહરુદ્દીન
જન્મ (1963-02-08) 8 February 1963 (ઉંમર 61)
હૈદરાબાદ, તેલંગાણા), ભારત
હુલામણું નામઅઝહર, અજ્જુ, અઝ્ઝુ[૧]
બેટિંગ શૈલીજમણેરી બેટ્સમેન
બોલીંગ શૈલીજમણેરી મધ્યમ ગતિ
ભાગબેટ્સમેન
આંતરરાષ્ટ્રીય માહિતી
રાષ્ટ્રીય ટીમ
  • ભારત
ટેસ્ટ પ્રવેશ (cap ૧૬૯)૩૦ ડિસેમ્બર ૧૯૮૪ v ઇંગ્લેન્ડ
છેલ્લી ટેસ્ટ૨ માર્ચ ૨૦૦૦ v દક્ષિણ આફ્રિકા
ODI debut (cap ૫૧)૨૦ જાન્યુઆરી ૧૯૮૫ v ઇંગ્લેન્ડ
છેલ્લી એકદિવસીય૩ જૂન ૨૦૦૦ v પાકિસ્તાન
સ્થાનિક ટીમ માહિતી
વર્ષટીમ
૧૯૮૧–૨૦૦૦હૈદરાબાદ ક્રિકેટ ટીમ
૧૯૮૩–૨૦૦૧દક્ષિણ ઝોન ક્રિકેટ ટીમ
૧૯૯૧–૧૯૯૪ડર્બીશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબ
કારકિર્દી આંકડાઓ
સ્પર્ધાટેસ્ટવન ડેફર્સ્ટ ક્લાસલિસ્ટ એ
મેચ૯૯૩૩૪૨૨૯૪૩૩
નોંધાવેલા રન૬,૨૧૬૯,૩૭૮૧૫,૮૫૫૧૨,૯૪૧
બેટિંગ સરેરાશ૪૫.૦૩૩૬.૯૨૫૧.૯૮૩૯.૩૩
૧૦૦/૫૦૨૨/૨૧૭/૫૮૫૪/૭૪૧૧/૮૫
ઉચ્ચ સ્કોર૧૯૯૧૫૩*૨૨૬૧૬૧*
નાંખેલા બોલ૧૩૫૫૨૧,૪૩૨૮૨૭
વિકેટો૧૨૧૭૧૫
બોલીંગ સરેરાશ૩૯.૯૧૪૬.૨૩૪૭.૨૬
ઇનિંગમાં ૫ વિકેટો0
મેચમાં ૧૦ વિકેટોn/an/a
શ્રેષ્ઠ બોલીંગ૦/૪૩/૧૯૩/૩૬૩/૧૯
કેચ/સ્ટમ્પિંગ૧૦૫/–૧૫૬/–૨૨૦/–૨૦૦/–
Source: CricketArchive, ૧૩ ફેબ્રુઆરી ૨૦૦૯
મોહમ્મદ અઝહરુદ્દીન
લોક સભા સભ્ય
પદ પર
૧૬ મે ૨૦૦૯ – ૧૬ મે ૨૦૧૪
પુરોગામીશફિકુર રહેમાન બાર્ક
અનુગામીકુંવર સર્વેશ કુમાર સિંહ
બેઠકમોરાદાબાદ
અંગત વિગતો
રાજકીય પક્ષભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
જીવનસાથીનૌરીન (૧૯૯૦-૧૯૯૬)
સંગીતા બિજલાની (૧૯૯૬-૨૦૧૦)
સંતાનો

૨૦૦૦ની સાલમાં અઝહરુદ્દીન ક્રિકેટ કૌભાંડમાં સંડોવાયેલા જણાયા હતો અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે તેમના પર આજીવન પ્રતિબંધ મૂક્યો હતો. ૮ નવેમ્બર ૨૦૧૨ના રોજ હૈદરાબાદની હાઇકોર્ટે આ પ્રતિબંધ ઉઠાવી લીધો હતો.[૩]

આ પણ જુઓ

સંદર્ભ