ભરત ‍‍‍(મહાભારત)

મહાભારતનું પાત્ર

હિંદુ ધર્મના મહાગ્રંથ મહાભારતમાં ભરત (સંસ્કૃત: भरत)[૧][૨] પાંડવો અને કૌરવોના પૂર્વજ અને શંકુતલા-દુષ્યંતના પુત્ર છે,[૩] અને ભરતની વાર્તા સૌપ્રથમ મહાભારતના આદિ પર્વમાં વર્ણવવામાં આવી છે.[૪][૫] ભરતના જન્મ અને માતા-પિતાની કથા કાલિદાસના અભિજ્ઞાનશાંકુતલમ નાટકમાં વર્ણવાઇ છે.

ભરત
સમ્રાટ
સિંહ બાળ જોડે રમતો બાળ ભરત
રાજા રવિ વર્માનું ચિત્ર
પુરોગામીદુષ્યંત
જન્મકણ્વ મુનિનો આશ્રમ
જીવનસાથીસુનંદા
વંશચંદ્ર
પિતાદુષ્યંત
માતાશકુંતલા

સંદર્ભ