બાંગ્લાદેશનો રાષ્ટ્રધ્વજ
બાંગ્લાદેશનો રાષ્ટ્રધ્વજ (બંગાળી: বাংলাদেশের জাতীয় পতাকা, લીલા રંગના ક્ષેત્રમાં, કેન્દ્રથી જરાક ધ્વજદંડ તરફ, લાલ રંગનો વર્તુળાકાર ચાંદલો ધરાવે છે જેને કારણે ધ્વજ ફરકતો હોય ત્યારે લાલ ચાંદલો મધ્યમાં હોવાનો ભાસ થાય છે.
નામ | લાલ-લીલો (બંગાળી: লাল-সবুজ) |
---|---|
પ્રમાણમાપ | ૩:૫ |
અપનાવ્યો | જાન્યુઆરી ૧૭, ૧૯૭૨ |
રચના | લીલા ક્ષેત્રમાં લાલ રંગનો વર્તુળાકાર ચાંદલો. |
ધ્વજ ભાવના
ધ્વજમાં લાલ ચાંદલો ઉગતા સૂર્યનું તેમ જ બાંગ્લાદેશના સ્વાતંત્ર્ય માટે પ્રાણ આપનારાઓનાં રક્તનું પ્રતિક છે. લીલું ક્ષેત્ર બાંગ્લાભૂમિની રસાળતા કે કૂણાશ દર્શાવે છે.
સંદર્ભો
🔥 Top keywords: મુંબઈમુખપૃષ્ઠરાશીવિશેષ:શોધબકરી ઈદઢાંચો:Main articleસંત કબીરભારતનું બંધારણસમાનાર્થી શબ્દોમિઆ ખલીફાગુજરાતના જિલ્લાઓઢાંચો:Lcઢાંચો:Special charactersસોનુંભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોગુજરાતી ભાષાગુજરાતસુરતરાજસ્થાનનરસિંહ મહેતાસિંધુઉદકજનનરેન્દ્ર મોદીભારતશ્રીમદ્ ભગવદ્ ગીતાગુજરાતી અંકઝવેરચંદ મેઘાણીઅમદાવાદદિલ્હીમહાત્મા ગાંધીઢાંચો:Pp-semi-indefઢાંચો:Infobox language/codelistભારતનો ઇતિહાસગંગાસતીઝારખંડલોખંડમહારાજ લાયબલ કેસઢાંચો:Pp-protectedગુજરાતી સાહિત્યકારોની યાદી