ફરસાણ
ફ્રરસાણ એટલે ફરસી વાનગી. સામાન્ય રીતે ચણાના કે અન્ય લોટમાંથી આ વાનગી ખારાશ પડતી ફરસી અને સ્વાદિષ્ટ હોય છે. આ વાનગી ચા સાથે કે અન્ય ક્યારે પણ ભોજન વ્યતિરિક્ત ખવાય છે. આ વાનગી એક સાથે બનાવીને આ મૂકી શકાય છે કેમકે અઠવાડીયા સુધી આ વાનગી બગડતી નથી. આ ઉપરાંત ગુજરાતી ભોજનમાં ખાસ કરીને થાળીમાં રોટી, શાક, દાળ, ભાત, મિષ્ટાન સાથે ખાસ તૈયાર કરેલી વાનગી (તાજો નાસ્તો) જેમકે ખમણ, પાત્રા ઈત્યાદિ પણ મુકાય છે તેને પણ ફરસાણ કહે છે.
પારંપારીક ફરસાણ
- ગાંઠીયા
- સેવ
- પાપડી
- ફાફડા
- ચેવડો
- ચોરાફળી
- ચકરી
- કડક પુરી
- ફરસી પુરી (મઠરી)
- કડક થેપલા
- તળેલી દાળ (દાળ મૂઠ)
- ખારી બુંદી
- મઠીયા
- ભાખરવડી
- કચોરી
- શિંગ ભજીયા
- ચવાણુ(ભુસું)
- વેફર્સ
- ચણાચોર ગરમ
- ખાખરા
- વઘારેલા મમરા
આ સિવાય પણ વિવિધ પ્રકારના ઘણાં ઘણાં ફરસાણ પ્રચલિત છે. આજના યુગમાં વિવિધ પદાર્થ પ્રયોગ કરી નીત નવા ફરસાણ બનાવાય છે.
આધુનિક ફરસાણ
- સેંડવિચ સક્કર પારા
શ્રેણીઃઆહારશ્રેણીઃખોરાક
🔥 Top keywords: મુંબઈમુખપૃષ્ઠરાશીવિશેષ:શોધબકરી ઈદઢાંચો:Main articleસંત કબીરભારતનું બંધારણસમાનાર્થી શબ્દોમિઆ ખલીફાગુજરાતના જિલ્લાઓઢાંચો:Lcઢાંચો:Special charactersસોનુંભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોગુજરાતી ભાષાગુજરાતસુરતરાજસ્થાનનરસિંહ મહેતાસિંધુઉદકજનનરેન્દ્ર મોદીભારતશ્રીમદ્ ભગવદ્ ગીતાગુજરાતી અંકઝવેરચંદ મેઘાણીઅમદાવાદદિલ્હીમહાત્મા ગાંધીઢાંચો:Pp-semi-indefઢાંચો:Infobox language/codelistભારતનો ઇતિહાસગંગાસતીઝારખંડલોખંડમહારાજ લાયબલ કેસઢાંચો:Pp-protectedગુજરાતી સાહિત્યકારોની યાદી