પ્રતિક ગાંધી

ભારતીય નાટ્ય અને ફિલ્મ કલાકાર

પ્રતિક ગાંધી ભારતીય નાટક અને ફિલ્મ કલાકાર છે, જે ગુજરાતી નાટક અને ફિલ્મોમાં કામ કરે છે.[૧]

પ્રતિક ગાંધી
પ્રતિક ગાંધી
જન્મની વિગત (1980-04-29) April 29, 1980 (ઉંમર 44)
સુરત, ગુજરાત, ભારત
વ્યવસાયઅભિનેતા
સક્રિય વર્ષો૨૦૦૫– વર્તમાન
નોંધપાત્ર કાર્ય
બે યાર, રોંગ સાઈડ રાજુ, લવની ભવાઈ, લવયાત્રી, મિત્રો, ધુનકી, લવની લવસ્ટોરી
જીવનસાથી
ભામિની ઓઝા (લ. 2009)
સંતાનો

કારકિર્દી

પ્રતિક ગાંધીનો અભ્યાસ પ્રવૃત્તિ વિદ્યાલય, સુરત ખાતે થયો જ્યાં તે નાટ્ય કલામાં સક્રિય હતો. એન્જિનિયરીંગમાં સ્નાતક થયા બાદ મુંબઈમાં બહુરાષ્ટ્રીય કંપનીમાં કામ કરતાં-કરતાં તેણે દિગ્દર્શક મનોજ શાહ સાથે નાટકોમાં કામ કરવાનું શરૂ કર્યું.[૨]

અંગત જીવન

પ્રતિકે ૨૦૦૯માં ટેલિવિઝન અને નાટ્ય કલાકાર ભામિની ઓઝા સાથે લગ્ન કર્યા. તેમની દિકરીનો જન્મ ૨૦૧૪માં થયો હતો.[૨][૩][૪]

અભિનય

નાટકો

નાટકપાત્રભાષા
આ પાર કે પેલે પાર (૨૦૦૫)રવિકાંત દિવાનગુજરાતી
જુજાવે રૂપ (૨૦૦૭)ડાફરગુજરાતી
અપુર્વ અવસર (૨૦૦૭)6 પાત્રોગુજરાતી, હિન્દી
અમરફલ (૨૦૦૮)-ગુજરાતી
સાત તરી એકવીસ - ૧ (પ્રતિ પુરુષ) (૨૦૦૮)રુદ્રગુજરાતી
સાત તરી એકવીસ - ૨ ("બી" પોઝિટિવ) (૨૦૦૯)મુકેશ ચોવટિયાગુજરાતી
છ ચોક ચોવીસ (૨૦૧૦)-ગુજરાતી
બોહોત નચ્યો ગોપાલ (૨૦૧૨)કૃષ્ણગુજરાતી
અમે બધા સાથે તો દુનિયા લઈયે માથે (૨૦૧૩)૭ પાત્રો- પોપટ, અખિલ, વિમલ, કાકા, નરેશ વગેરેગુજરાતી
હું ચંદ્રકાંત બક્ષી (૨૦૧૩)[૨][૫]ચંદ્રકાંત બક્ષીગુજરાતી
માસ્ટર મેડમ (૨૦૧૪)માસ્ટરગુજરાતી
મોહન નો મસાલો (૨૦૧૫)[૬]મહાત્મા ગાંધીગુજરાતી, હિન્દી, અંગ્રેજી
મેરે પિયા ગયે રંગૂન (૨૦૧૫)ભરત રામહિન્દી
સિક્કાની ત્રીજી બાજુ (૨૦૧૬)ધીરુ સિકસરગુજરાતી
સર સર સરલા (૨૦૧૮‌)[૭]સરગુજરાતી

ફિલ્મો

વર્ષફિલ્મપાત્રભાષાસંદર્ભ
૨૦૦૬યોર્સ ઇમોશનલીમણીઅંગ્રેજી[૮]
૨૦૧૪બે યારતપન - ટિનોગુજરાતી[૯]
૨૦૧૬રોંગ સાઈડ રાજુરાજુ[૧૦][૧૧][૧૨]
૨૦૧૭તમ્બૂરોભાવિક[૧૩]
૨૦૧૮લવની ભવાઇઆદિત્ય[૧૪]
૨૦૧૮લવયાત્રીહિંદી[૧૫]
૨૦૧૮મિત્રોરૌનક
૨૦૧૮વેન્ટિલેટરપ્રશાંતગુજરાતી[૧૬]
૨૦૧૯ધુનકીનિકુંજ[૧૭]
ગુજરાત ૧૧નિર્મલ[૧૮]
૨૦૨૦લવની લવસ્ટોરીસ્લવ[૧૯]
ભવાઇરાજારામ જોશીહિંદી

વેબ શ્રેણી

વર્ષશ્રેણીપાત્રભાષાપ્લેટફોર્મનોંધસંદર્ભ
૨૦૧૬ક્રાઇમ પેટ્રોલઅર્જુન દિક્ષિતહિંદીSET Indiaહપ્તો ૬૧૪ - બાંસુરીવાલા[૨૦]
૨૦૨૦સ્કેમ ૧૯૯૨હર્ષદ મહેતાહિંદીસોની લિવબધાં ૧૦ હપ્તાઓ[૨૧]
૨૦૨૧વિઠ્ઠલ તીડી (શ્રેણી ૧)વિઠ્ઠલ ત્રિપાઠીગુજરાતીઓહો ગુજરાતીબધાં ૬ હપ્તાઓ[૨૨]
સ્ટાર vs ફૂડ (શ્રેણી ૧)પોતેઅંગ્રેજી, હિંદીડિસ્કવરીહપ્તા ૫[૨૩]
ગંગીસ્તાનઆસુ પટેલહિંદીસ્પોટીફાયબધાં ૪૮ પોડકાસ્ટ હપ્તાઓ[૨૪]
૨૦૨૨ધ ગ્રેટ ઇન્ડિયન મર્ડરસુરજ યાદવહિંદીડિઝની+હોટસ્ટારબધાં હપ્તાઓ[૨૫]
આગામીફોર યોર આયસ ઓન્લી હિંદીનેટફ્લિક્સ[૨૬]

સંદર્ભ

બાહ્ય કડીઓ