દીપચંદભાઇ ગાર્ડી
દીપચંદભાઈ ગાર્ડી (એપ્રિલ ૨૫, ૧૯૧૫ - જાન્યુઆરી ૭, ૨૦૧૪) જાણીતા દાનવીર હતા.[૧]
દીપચંદભાઇ ગાર્ડી | |
---|---|
જન્મ | ૨૫ એપ્રિલ ૧૯૧૫ |
મૃત્યુ | ૭ જાન્યુઆરી ૨૦૧૪ |
જીવન
તેમનો જન્મ રાજકોટ જિલ્લાનાં પડધરી ગામમાં થયો હતો. એમણે ત્રણ વર્ષની વયે પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી.
ભાવનગરમાં ફઇના ઘરે રહીને પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ એમણે માધ્યમિક શિક્ષણ સુરેન્દ્રનગરમાં મેળવ્યું હતું. અભ્યાસમાં તેજસ્વી હોવાના કારણે એમને સ્કોલરશીપ મળતી. ઇંગ્લેંડ જઇને બેરીસ્ટર થયા પછી એમણે મુંબઈને પોતાની કર્મભૂમિ બનાવ્યું હતું.
તેમનો દેહાંત ૯૯ વર્ષની વયે મુંબઈ ખાતે થયો હતો.
કારકિર્દી અને અન્ય માહિતિ
ગુજરાત વિશ્વકોષના ખંડ ૪ જેની પ્રથમ આવૃત્તિ ૧૯૯૨માં પ્રકાશીત થઈ હતી તે દીપચંદભાઇ ગાર્ડીને સમર્પિત છે.[૨]
સંદર્ભ
બાહ્ય કડીઓ
🔥 Top keywords: મુંબઈમુખપૃષ્ઠરાશીવિશેષ:શોધબકરી ઈદઢાંચો:Main articleસંત કબીરભારતનું બંધારણસમાનાર્થી શબ્દોમિઆ ખલીફાગુજરાતના જિલ્લાઓઢાંચો:Lcઢાંચો:Special charactersસોનુંભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોગુજરાતી ભાષાગુજરાતસુરતરાજસ્થાનનરસિંહ મહેતાસિંધુઉદકજનનરેન્દ્ર મોદીભારતશ્રીમદ્ ભગવદ્ ગીતાગુજરાતી અંકઝવેરચંદ મેઘાણીઅમદાવાદદિલ્હીમહાત્મા ગાંધીઢાંચો:Pp-semi-indefઢાંચો:Infobox language/codelistભારતનો ઇતિહાસગંગાસતીઝારખંડલોખંડમહારાજ લાયબલ કેસઢાંચો:Pp-protectedગુજરાતી સાહિત્યકારોની યાદી