દિવાન બલ્લુભાઈ શાળા અમદાવાદમા આવેલી શહેરની સૌથી જૂની શાળાઓમાંની એક શાળા છે.[સંદર્ભ આપો] ૧૯૦૮માં માત્ર ૧૦૨ વિદ્યાર્થીઓ સાથે આ શાળાની સ્થાપના કરવામા આવેલી. આ શાળાની બે શાખાઓ મણીનગર અને પાલડી વિસ્તારોમાં આવેલી છે. શાળા બાલમંદિરથી ૧૨ ધોરણ સુધીનું શિક્ષણ આપે છે. ૬ જાન્યુઆરી ૨૦૦૮ના રોજ શાળાએ ૧૦૦ વર્ષ પૂર્ણ કર્યાની ઉજવણી કરી હતી.
દિવાન બલ્લુભાઈ શાળા |
---|
|
Location |
---|
|
મણિનગર ,
|
Information |
---|
Motto | तमसोमा ज्योतिर् गमया |
---|
Founded | ૬ જાન્યુઆરી , ૧૯૦૮ |
---|
Founder | જીવણલાલ દીવાન, બળવંતરાય ઠાકોર |
---|
Affiliations | ગુજરાત રાજ્ય શૈક્ષણિક બોર્ડ અને ગુજરાત રાજ્ય સેકન્ડરી અને હાયર સેકન્ડરી શૈક્ષણિક બોર્ડ |
---|
Website | http://www.divanballubhai.edu.in |
---|
ચિત્રો