થાઇલેન્ડનો ઇતિહાસ

થાઇલેન્ડના શાસકો

આધુનિક સમયકાળ

ચક્રી વંશ(Chakri Dynasty) (૧૭૮૨-વર્તમાનકાળ)

  • બુદ્ધ યોદ્ફા ચુલલોક (રામ ૧) (Buddha Yodfa Chulalok, the Great) (Rama I) ૧૭૮૨-૧૮૦૯
  • બુદ્ધ લોએત્લ નભલાઇ (રામ ૨) (Buddha Loetla Nabhalai) (Rama II) ૧૮૦૯-૧૮૨૪
  • નંગક્લવ (રામ ૩) (Nangklao) (Rama III) ૧૮૨૪-૧૮૫૧
  • મોંગ્કુટ (રામ ૪) (Mongkut) (Rama IV) ૧૮૫૧-૧૮૬૮
  • ચુલલંગકોર્ન (રામ ૫) (Chulalongkorn, the Great) (Rama V) ૧૮૬૮-૧૯૧૦
  • વાજિરવુધ (રામ ૬) (Vajiravudh) (Rama VI) ૧૯૧૦-૧૯૨૫
  • પ્રજાધિપોક (રામ ૭) (Prajadhipok) (Rama VII) ૧૯૨૫-૧૯૩૫
  • આનંદ મહિડોલ (રામ ૮) (Ananda Mahidol) (Rama VIII) ૧૯૩૫-૧૯૪૬
  • ભુમિબોલ અદુલ્યદેજ (રામ ૯) (Bhumibol Adulyadej, the Great) (Rama IX) ૧૯૪૬-વર્તમાન સમય