ખંજરી
ખંજરી અથવા ખંજરી ડફ (ડફલી) એક નાનું વાદ્ય છે. તે બે-અઢી ઇંચ પહોળા લાકડાના ગોળાકાર પરિઘની એક બાજુ ચામડું મઢેલું હોય છે. તેની બીજી બાજુ ખુલ્લી રહે છે. તે એક હાથથી પકડીને બીજી બાજુ પર બીજા હાથ વડે થાપ મારી વગાડવામાં આવે છે. કેટલાક લોકો આ ગોળાકાર ઘેરાવામાં ધાતુના ચાર-પાંચ ગોળાકાર ટુકડાઓ લગાવે છે, જે ઝાંઝની જેમ થાપ સાથે આપોઆપ ઝંકાર પેદા કરે છે. આ સાધન મુખ્યત્વે ગીત ગાઈને ભીખ માગતા ભિક્ષુક, લોકગીત ગાયક કે સાધુ પ્રાર્થના, ભજન, સ્તુતિ ગાતી વખતે વગાડે છે.
![]() | |
અન્ય નામો | ખંજરી ડફ |
---|---|
વર્ગીકરણ | હાથ વાદ્ય |
અવધિ | |
ઝંકારનો ઉંચો અવાજ, મઢેલા ચામડાનો નીચો અવાજ | |
સંબંધિત વાદ્યો | |
રીક, બુબેન, દાયરેહ, ડફ વગેરે |
🔥 Top keywords: મુંબઈમુખપૃષ્ઠરાશીવિશેષ:શોધબકરી ઈદઢાંચો:Main articleસંત કબીરભારતનું બંધારણસમાનાર્થી શબ્દોમિઆ ખલીફાગુજરાતના જિલ્લાઓઢાંચો:Lcઢાંચો:Special charactersસોનુંભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોગુજરાતી ભાષાગુજરાતસુરતરાજસ્થાનનરસિંહ મહેતાસિંધુઉદકજનનરેન્દ્ર મોદીભારતશ્રીમદ્ ભગવદ્ ગીતાગુજરાતી અંકઝવેરચંદ મેઘાણીઅમદાવાદદિલ્હીમહાત્મા ગાંધીઢાંચો:Pp-semi-indefઢાંચો:Infobox language/codelistભારતનો ઇતિહાસગંગાસતીઝારખંડલોખંડમહારાજ લાયબલ કેસઢાંચો:Pp-protectedગુજરાતી સાહિત્યકારોની યાદી