કે સી સ્ટેડિયમ

કે સી સ્ટેડિયમ, ઇંગ્લેન્ડનાં કિંગ્સ્ટન અપોન હલ સ્થિત એક ફૂટબોલ મેદાન છે. આ હલ સિટીનું ઘરેલુ મેદાન છે, જે ૨૫,૪૦૦ લોકોની બેઠક ક્ષમતા ધરાવે છે.[૨][૩][૪][૫]

કે સી સ્ટેડિયમ
સર્કલ
નકશો
સ્થાનકિંગ્સ્ટન અપોન હલ
ઇંગ્લેન્ડ
અક્ષાંશ-રેખાંશ53°44′46″N 0°22′4″W / 53.74611°N 0.36778°W / 53.74611; -0.36778 0°22′4″W / 53.74611°N 0.36778°W / 53.74611; -0.36778
માલિકહલ સિટી કાઉન્સિલ
બેઠક ક્ષમતા૨૫,૪૦૦ [૧]
સપાટી વિસ્તારઘાસ
બાંધકામ
ખાત મૂર્હત૨૦૦૧
શરૂઆત૨૦૦૨
બાંધકામ ખર્ચ£ ૪,૪૦,૦૦,૦૦૦
ભાડુઆતો
હલ સિટી

સંદર્ભ

બાહ્ય કડીઓ