કિંગ પાવર સ્ટેડિયમ

કિંગ પાવર સ્ટેડિયમ, ઇંગ્લેન્ડનાં લેસ્ટર સ્થિત એક ફૂટબોલ મેદાન છે.[૨]લેસ્ટર સિટી ફૂટબૉલ ક્લબનું ઘરેલુ મેદાન છે, જે ૩૨,૨૬૨ લોકોની બેઠક ક્ષમતા ધરાવે છે.[૩]

કિંગ પાવર સ્ટેડિયમ
ફિલ્બેર્ટ વે
નકશો
પૂર્ણ નામકિંગ પાવર સ્ટેડિયમ
સ્થાનલેસ્ટર,
ઇંગ્લેન્ડ
અક્ષાંશ-રેખાંશ52°37′13″N 1°8′32″W / 52.62028°N 1.14222°W / 52.62028; -1.14222 1°8′32″W / 52.62028°N 1.14222°W / 52.62028; -1.14222
માલિકકિંગ પાવર[૧]
બેઠક ક્ષમતા૩૨,૨૬૨
મેદાન માપ૧૦૨ x ૬૭ મીટર
સપાટી વિસ્તારઘાસ
બાંધકામ
બાંધકામ૨૦૦૨
શરૂઆત૨૦૦૨
ભાડુઆતો
લેસ્ટર સિટી ફૂટબૉલ ક્લબ

સંદર્ભ

બાહ્ય કડીઓ