એલેન્ડ રોડ

ઇંગ્લેન્ડનાં લીડ્ઝ સ્થિત એક ફૂટબોલ મેદાન

એલેન્ડ રોડ, ઇંગ્લેન્ડનાં લીડ્ઝ સ્થિત એક ફૂટબોલ મેદાન છે. આ લીડ્ઝ યુનાઈટેડ ફૂટબૉલ ક્લબનું ઘરેલુ મેદાન છે, જે ૩૭,૮૯૦ લોકોની બેઠક ક્ષમતા ધરાવે છે.[૪]

એલેન્ડ રોડ
નકશો
પૂર્ણ નામએલેન્ડ રોડ ફૂટબૉલ સ્ટેડિયમ
સ્થાનલીડ્ઝ,
ઇંગ્લેન્ડ
અક્ષાંશ-રેખાંશ53°46′40″N 1°34′20″W / 53.77778°N 1.57222°W / 53.77778; -1.57222 1°34′20″W / 53.77778°N 1.57222°W / 53.77778; -1.57222
માલિકલીડ્ઝ યુનાઈટેડ ફૂટબૉલ ક્લબ
સંચાલકલીડ્ઝ યુનાઈટેડ ફૂટબૉલ ક્લબ
બેઠક ક્ષમતા૩૭,૮૯૦[૨]
મેદાન માપ૧૧૫ × ૭૪ યાર્ડ
૧૦૫ × ૬૮ મીટર[૩]
સપાટી વિસ્તારઘાસ
બાંધકામ
બાંધકામ૧૮૯૭[૧]
શરૂઆત૧૮૯૭[૧]
ભાડુઆતો
લીડ્ઝ યુનાઈટેડ ફૂટબૉલ ક્લબ

સંદર્ભ

બાહ્ય કડીઓ