અરબી ભાષા
ભાષા
અરબી ભાષા સેમિટિક ભાષાઓ પૈકીની એક ભાષા છે. આ ઈન્ડો-યુરોપિયન ભાષાઓ સાથે વિશેષ સંબંધિત છે, ફારસી ભાષા સાથે પણ સંબંધિત છે. આ ઈબ્રાની ભાષા સાથે સંબંધિત છે. અરબી ઇસ્લામ ધર્મની ભાષા છે, જે ભાષામાં મુસલમાનોનો મુખ્ય ધર્મગ્રંથ કુરાન-એ-શરીફ લખાયેલ છે.
અરબી अरबी (عربية) | |
---|---|
العَرَبِيَّة अल-अरबीयाह् | |
![]() | |
મૂળ ભાષા | અરબ સંઘના દેશો, પડોશી દેશો અને એશિયા, આફ્રિકા, યુરોપના કેટલાક ભાગોમાં |
વિસ્તાર | ઇજિપ્ત, અલ્જીરીયા, બહેરીન, જિબૂતિ (Djibouti), ઈરાક, ઈરાન, ઈઝરાયલ, યેમેન, જૉર્ડન, કતાર, કુવૈત, લેબેનાન, લિબિયા, માલી, મોરોક્કો, માઉરીશિયાનીયા, નાઇજીરીયા, ઓમાન, પેલેસ્ટાઈન, સાઉદી અરેબિયા, સુદાન, સિરિયા, ટાન્ઝાનિયા, ચૅડ, ટ્યુનિશિયા, તુર્કી, સંયુક્ત આરબ અમીરાત અને અન્ય દેશો |
સ્થાનિક વક્તાઓ | ૩૦-૪૨ કરોડ (૨૦૧૭)[૧] |
ભાષા કુળ | આફ્રો-એશિયાઈ
|
ભાષા સંજ્ઞાઓ | |
ISO 639-1 |
|
ISO 639-2 |
|
ISO 639-3 |
|
![]() |
દેશ
અરબી ભાષા ઘણા દેશોની રાષ્ટ્ર ભાષા છે, જેવા કે સાઉદી અરેબિયા, લેબેનાન, સિરિયા, યમન, ઇજીપ્ત, જૉર્ડન, ઈરાક, અલ્જીરીયા, લિબિયા, સુદાન, કતાર, ટ્યુનિશિયા, મોરોક્કો, માલી વગેરે.
લિપિ
અરબી ભાષા અરબી લિપિમાં લખવામાં આવે છે. આ જમણી બાજુ થી ડાબી તરફ લખવામાં આવે છે. તેના ઘણા અવાજો ઉર્દુ ભાષા કરતાં અલગ છે.
સંદર્ભ
બાહ્ય કડીઓ
- અરબી શબ્દકોશ સંગ્રહિત ૨૦૧૫-૦૯-૦૮ ના રોજ વેબેક મશિન (કેન્દ્રીય હિન્દી કચેરી)
🔥 Top keywords: મુંબઈમુખપૃષ્ઠરાશીવિશેષ:શોધબકરી ઈદઢાંચો:Main articleસંત કબીરભારતનું બંધારણસમાનાર્થી શબ્દોમિઆ ખલીફાગુજરાતના જિલ્લાઓઢાંચો:Lcઢાંચો:Special charactersસોનુંભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોગુજરાતી ભાષાગુજરાતસુરતરાજસ્થાનનરસિંહ મહેતાસિંધુઉદકજનનરેન્દ્ર મોદીભારતશ્રીમદ્ ભગવદ્ ગીતાગુજરાતી અંકઝવેરચંદ મેઘાણીઅમદાવાદદિલ્હીમહાત્મા ગાંધીઢાંચો:Pp-semi-indefઢાંચો:Infobox language/codelistભારતનો ઇતિહાસગંગાસતીઝારખંડલોખંડમહારાજ લાયબલ કેસઢાંચો:Pp-protectedગુજરાતી સાહિત્યકારોની યાદી